વિદ્યાર્થીઓ માટે કરનાલા અને યુસુફ મહેરયલી પિકનિક
શૈક્ષણિક વર્ષ 2024:25 માં ધોરણ પાંચ થી ધોરણ 10 સુધી પ્રથમ ક્રમાંક, દ્વિતીય ક્રમાંક ,તૃતીય ક્રમાક અને ચતુર્થક ક્રમાંક તેમજ દરેક વિષયમાં સૌથી વધુ માર્ક્સ લાવનાર વિદ્યાર્થીઓને દાતાઓ તરફથી રોકડ રકમ કેસપ્રાઇઝ ઈનામ રૂપે આપવામાં આવેલ છે