23823647 / 23876164 | chandaramjihighschool@rediffmail.com

ચંદારામજી શાળા ગુજરાતી માધ્યમમાં ધોરણ પાંચ માં નવા આવેલ વિદ્યાર્થીઓ ખૂબ ખૂબ ઉષ્માભરી સ્વાગત🌹🌹 ધોરણ 6 થી 10 ના બધા વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત સાથે સાથે જીવનમાં આગળ વધવાની ખુબ સરસ રીતે ભણવાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 🌹🌹🍫🍫

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે મેનેજમેન્ટ કમિટીના વડીલ શ્રીમતિ ડો.યોગીનીબેન ગાંધી, શાળાના સીઈઓ શ્રીમતી જયશ્રીબેન કનોજીયા ,ગુજરાતી માધ્યમના પ્રિન્સિપાલ શ્રીમતી જ્યોતિબેન બારીયા ,અંગ્રેજી માધ્યમના પ્રિન્સિપાલ શ્રીમતી પૂર્વીબેન દંતવાલા, સર્વ શિક્ષક ભાઈ બહેનો ,ઈશા ફાઉન્ડેશનના યોગ કાર્યકર્તાઓ અને અમારા વિદ્યાર્થીઓ એ સાથે મળીને શાળાના ઓડિટોરિયમમાં યોગ કરેલ છે અને "જીવનમાં યોગનું મહત્વ "સમજવાની કોશિશ કરેલ છે.🙏